ગરબા ક્વીન કિંજલ દવે આજે ગુજરાતનું નાનામાં નાનું બાળક પણ કિંજલને ઓળખતું જ હશે તેના ગીત ચાર ચાર બંગડી પર બધા જ લગ્નની જાનમાં, કોઈપણ નાના મોટા પ્રસંગમાં ભાઈ અને બહેન ડાન્સ કરતા તમે પણ જોયા જ હશે. બાકી તમને કિંજલનું કયું સોંગ સૌથી વધુ પસંદ છે એ કોમેન્ટમાં જણાવજો જરૂર.
કિંજલ દવેએ અમદાવાદમાં પોતાનું ૧૨ કોમર્સ પૂરું કરેલ છે.
જો તમે હજી પણ કિંજલ દવેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા તો તમે આ ફોટો જોઇને આજથી તેમને ફોલો કરવા લાગશો. આજે અમે તમને ગરબા ક્વીન કિંજલ દવેના એવા અદ્ભુત ફોટો બતાવીશું કે તમને લાગશે જ કે બોલીવુડની કોઈપણ અભિનેત્રી કરતા પણ ચઢિયાતી લાગી રહી છે.

સ્વીટ અને સિમ્પલ લુક તો આ પણ સરસ છે. સ્ટાઈલ એક અલગ જ વસ્તુ છે ખરેખર.

ગરબા ગાતા ગાતા પણ એ પણ એ પોતાની આગવી અદા જાળવી રાખે છે. રંગબેરંગી ચણીયા ચોળીમાં શોભી રહેલ કિંજલ દવે.

તમને જણાવી દઈએ કે શરૂઆતમાં કિંજલના પિતા એ હીરામાં કામ કરતા હતા અને પછી તેઓ સંગીત ક્ષેત્રમાં આગળ વધ્યા હતા અને કિંજલ તેના અવાજના કારણે ૧૭ વર્ષની ઉમરથી ગાવાનું શરુ કર્યું હતું.

એક મંદિરના દર્શને શાંત બેઠેલ કિંજલ દવે.

ટૂંક સમયમાં તે ફિલ્મોમાં પણ જોવા મળશે.

No comments: